STORYMIRROR

Nirav Rajani "शाद"

Drama

3  

Nirav Rajani "शाद"

Drama

મિત્ર

મિત્ર

1 min
297

મિત્રો સાથેની એ યાદોને ભેગી કરી લેવી છે,

બાળપણની એ યાદોને તાજી કરી લેવી છે.


રમતાં રેતીમાં ભરબપોરે ને કરતાં કિલકાટ સાંજે,

પિત્તળના એ છલનાની ભેટને ભેગી કરી લેવી છે.

"શાદ" નૈ મુજદા-એ-વિસાલ-એ-દોસ્ત

દોસ્તોની એ ચિઠ્ઠીઓને ભેગી કરી લેવી છે.


મુજદા-એ-વિસાલ-દોસ્ત = દોસ્ત સાથેની મુલાકાતના સમાચાર

નૈ = ના


Rate this content
Log in

Similar gujarati poem from Drama