Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Tragedy

4.9  

Kinjal Pandya

Tragedy

બારી

બારી

1 min
520


આ એજ બારી છે

પપ્પા,

જયાં તમે ઊભા રહીને

મારી આવવાની રાહ જોતા હતાં..


આ એજ બારી છે

પપ્પા,

જયાં ઊભી રહીને મેં

તમને કાયમ માટે જતા જોયા છે...


જયારે પણ ઘરે આવું છું ને પપ્પા.!!

ત્યારે આ જ બારી પાસે ઊભી રહી

તમારા આવવાની રાહ જોઉં છું..


નથી આવવાના હું જાણું છું

પણ,

તમે પાછા ન આવશો એવું કહી પણ નથી ગયા.!?

એથી જ તો આ બારીએ ઊભી છું..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy