amita shukla
Fantasy
આકાશમાં છવાતી ભૂરી ભરી વાદળી,
ટપકતા બુંદોથી વરસતો ભૂરો મેહુલિયો,
લઈને ફરતો ઊર્જા ભરતો સંદેશો,
પ્રકૃતિમા રમમાણ બની, મિટ ધરતો આભે.
આતમનો દીવો
હૈયાનો ટહુકો
વ્હાલમ વરસ
ખુદના શ્વાસ
લાકડીના ટેકામ...
મધથી અદકેરી
છેલ્લી નિશાની
અતરંગ વાતો
હું તને કેવી ...
તારી યાદમાં લ...
'તમેં આવ્યાં અને ફુલો ખીલ્યાં છે આજ ઉપવનમાં, બધા ભમરા ખુશીમાં આજ તો ગુંજન થઈ જાશે. હવે કોઈ તમન્ના આર... 'તમેં આવ્યાં અને ફુલો ખીલ્યાં છે આજ ઉપવનમાં, બધા ભમરા ખુશીમાં આજ તો ગુંજન થઈ જાશ...
કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો .. કરે શૃંગાર ને અરીસો પણ શરમાય અમથો અમથો ..
'ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર, છે તો સમંદર બન્ને. શોર મચાવ્યો છે એણે વળી આ પણ, છે તો સમંદર બન્ને ... 'ઘૂઘવે એક ભીતર, ને બીજો આ ધરા પર, છે તો સમંદર બન્ને. શોર મચાવ્યો છે એણે વળી આ પણ...
'સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને, એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા, કાશ ! આવતા જન્મે હું ય ચકલી... 'સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને, એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા, કાશ ! આ...
એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું ... એ ઝેર પચાવનાર જોગણ મીરાં હું ગોતું છું ...
પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો
ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે, છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ કોઇ ધર્મશાળા હ્રદયછે ... ચુકવવા પડેછે મોલ કેટલા એ જ તમને તો ક્યા ખબરછે, છતા છુટ્ટે પાલે જ ચરોછો, નથી આ ક...
તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા. તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા.
અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં, બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય. કહેવાય છે પ્રેમતો રમત છે ચોપાટની, ત... અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં, બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય. કહેવાય છે પ્રેમત...
અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી .. ઝાકળના એ ટીપાંમાં હું તારલિયા ને દેખું અજવાળે કાંઈ ઝાકળ હેલી ... ઝાકળ હેલી ... ઝાકળ હેલી .. ઝાકળના એ ટીપાંમાં હું તા...
એક સૂરીલી સરેગમ સુગંધી છેડું હું મૌનની, મનગમતી ખીલતી ખામોશીનું ગીત મારે ગાવું. એક સૂરીલી સરેગમ સુગંધી છેડું હું મૌનની, મનગમતી ખીલતી ખામોશીનું ગીત મારે ગાવું.
જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે, ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે; વાલમની વાટ્યું જોતાં રે જોતાં, કે... જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે, ને ઓરતા મનનાં, મનમાં રહી જાશે; વાલમની વાટ્યું...
મારી અંદર ક્યો દરિયો વહેતો હશે? શું નામ હશે એનું? હિંદ, પેસિફીક, કે પછી...? કદાચ "લાગણી" તો નહીં? કે... મારી અંદર ક્યો દરિયો વહેતો હશે? શું નામ હશે એનું? હિંદ, પેસિફીક, કે પછી...? કદાચ...
સૂકી ધરતી , તપતો સૂરજ શ્રાવણ ફોરા માગે સૂકી ધરતી , તપતો સૂરજ શ્રાવણ ફોરા માગે
શોનલવરણી કાયામાંથી, ચીસ સામટી જાગી. હરખેથી દોડીને હું તો, ઉંબરમાંથી ભાગી, અલક - મલકનું ગીત મધુરુ... શોનલવરણી કાયામાંથી, ચીસ સામટી જાગી. હરખેથી દોડીને હું તો, ઉંબરમાંથી ભાગી, અલ...
યાદોમાં મારી તું વસે,મારા સ્વપ્ને આવી મને મળે.સંવેદનાનું થઈ સાચુંકલુ મને,એ ઇનામ મળવું જોઈએ ! યાદોમાં મારી તું વસે,મારા સ્વપ્ને આવી મને મળે.સંવેદનાનું થઈ સાચુંકલુ મને,એ ઇનામ ...
" ઉનાળે પણ વરસાદ વરસે છે, એને ખબર છે કે કો'ક તરસે છે " ઉનાળે પણ વરસાદ વરસે છે, એને ખબર છે કે કો'ક તરસે છે
શે'રની એક ખાસીયત છે ઓ,પવન, અર્થ સમજાશે તને વિસ્તારથી ભાઈચારો, દોસ્તી , ઈન્સાફની**, રાખુ છું ઈચ્છા દ... શે'રની એક ખાસીયત છે ઓ,પવન, અર્થ સમજાશે તને વિસ્તારથી ભાઈચારો, દોસ્તી , ઈન્સાફની...
અંધારી રાત મહીં, ઠંડીનો સાથ લઈ, ધરતીને મળતું હોય, એમ કંઈક લાગ્યું; ઉગમણે સૂરજે ડોકિયું કર્યું ને ત્ય... અંધારી રાત મહીં, ઠંડીનો સાથ લઈ, ધરતીને મળતું હોય, એમ કંઈક લાગ્યું; ઉગમણે સૂરજે ડ...
સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર, નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે. મળ્યા ના રૂબરૂ કે ના કદી સપ... સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર, નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે. મળ્યા ન...