STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Others

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Others

લાગણીસભર હૈયું

લાગણીસભર હૈયું

1 min
1.0K

મારે સાગરની લહેરો બનીને વહેવું છે,

મારે દોસ્તો સભર આસમાને ઊડવું છે,


માન્યુ જિંદગીમાં છો આવે તડકી છાંયડી,

જીગરી મિત્રો સંગ એ સુખદુઃખ સહેવું છે,


નથી જોઈતા મતલબી માનવીય સંબંધો,

મારે તો બસ નિ:સ્વાર્થ ભાવુક બનવું છે,


નથી વહેવું કોઈ આંખોમાંથી અશ્રુઓ બની,

બને તો હોઠો પર સ્મિત બનીને રમવું છે,


ગઝલ શાયરી કવિતા બહુ કરી "જીત",

બસ લાગણીસભર હૈયું ઠાલવીને ગમવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract