Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Thriller

5.0  

Ramesh Patel

Thriller

સંબંધોના શણગાર

સંબંધોના શણગાર

1 min
467


સંબંધોના સરવાળે સ્નેહના સુખ એવા,

મળે સામા તો જાણે મળ્યા મોંઘા મેવા,


સરહદો ભૂલી પ્રેમે સંબંધો પથરાયા જ કેવા,

કુટુંબ, ગામ ને દેશાવરે, એ મહેકે ભાવે એવા,


સંબંધી છે મારા હસી સૌ કહેતા જ દોડી કેવા,

ઓળઘોળ થઈ પડખે ઊભા રહેતા મોટા એવા,


ભાઈ-ભાઈ, બહેન સંગ કુટુંબ કબીલા જ કેવા,

હૃદયનાં બંધનો પરસ્પર પ્યારે ઝીલે મસ્ત એવા,


સંબંધોના શણગારથી શોભતા ભાવે સૌ એવા,

જીવન નૂર મસ્તીથી છલકે મહાસાગર જેવા,


સમય બદલ્યો, વહેણ બદલાયાં આજ એવાં,

હાય! સામા મળે તો સંતાડે મુખડાં જ કેવાં,


સ્વાર્થના વ્યવહારે આજ, સંબંધો તોલાયા રે એવા,

જુઓ લોપાયા સમાયા, ભાવ સંબંધો જઈ રણે કેવા !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller