Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Drama Romance

3  

Jaydip Bharoliya

Drama Romance

ક્યાં હતી?

ક્યાં હતી?

1 min
502


પ્રેમની કબૂલાત કરવામાં મહેનત જ ક્યાં હતી,

બસ હિંમત ન હતી માટે તો જીંદગી ઘટી હતી,


છેવટે છેક સુધી રાજ કર્યુ તમે આ દિલ પર,

બીજું કોઈ આવીને રાજ કરે એવી હિંમત ક્યાં હતી!


સાથ તમારો મળતાં ચમક્યું કેવું આ દિલ,

પણ એ ચમક જોવા સુંદર રાત જ ક્યાં હતી!


એક ક્ષણ પણ લાગે તમારાં વિના આખાં ભવનો વિરહ,

પણ એ વિરહ સુધી તમારી દિલ ધડકન ક્યાં હતી!


અજીબ છો તમે પણ "દયા" દાખવી અમને ઘાયલ કરી ગયાં,

એ ઘાયલ દિલને રૂઝવવાની અહીં દવા જ ક્યાં હતી!


Rate this content
Log in

Similar gujarati poem from Drama