વસંત
વસંત
તુ મળે છે ત્યારે,
ખોવાઈ ગયેલી,
વસંતનુ એક,
લખલખું મળી,
જાય છે
અને
પવનની એક,
લહેરખી મારા,
જીવનમાં ઝોલુ,
ખાય છે.
અને એ ક્યારે,
અમાસની રાતમાંથી
પૂનમની રાતમા ભળે છે.
તુ મળે છે ત્યારે,
ખોવાઈ ગયેલી,
વસંતનુ એક,
લખલખું મળી,
જાય છે
અને
પવનની એક,
લહેરખી મારા,
જીવનમાં ઝોલુ,
ખાય છે.
અને એ ક્યારે,
અમાસની રાતમાંથી
પૂનમની રાતમા ભળે છે.