ખુદને જ શોધતો રહ્યો
ખુદને જ શોધતો રહ્યો
અરીસા સામે જોતો રહ્યો,
દિવસ રાત એમજ પસાર કરતો રહ્યો...
ઘરના કહે ગાંડો થઈ ગયો,
કેમ કહું હું એમને હું એમાં ખુદને જ શોધતો રહ્યો...
અરીસા સામે જોતો રહ્યો,
દિવસ રાત એમજ પસાર કરતો રહ્યો...
ઘરના કહે ગાંડો થઈ ગયો,
કેમ કહું હું એમને હું એમાં ખુદને જ શોધતો રહ્યો...