STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

કિસ્મતની રમત

કિસ્મતની રમત

1 min
197

જ્યારે રમી જાય છે નસીબ

ત્યારે જ માણસ નમી જાય છે,


અપમાન સહીને પણ તે ખમી જાય છે,

ઝેરનાં કડવા ઘૂંટડા પીને પણ તે શમી જાય છે,


માણસ કિસ્મતની રમતમાં જમી જાય છે,

શબ્દોના બાણોથી ક્યારેક ગવાવ છું

તો ક્યારેક કિસ્મતના રેલથી વિધાવ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract