રાસ ગરબા
રાસ ગરબા
પહેરી કેડિયું ચાલ્યો કાનો રમવા રે રાસ,
રચી રાધાની વાટમાં સંગ ગોપી રે રાસ,
થયાં પગ રમતા જોઈ રાધા સંગ કાન્હા ને,
વીતી રાતલડી હૈયે કર્યું રાજ રમી રે રાસ...
પહેરી કેડિયું ચાલ્યો કાનો રમવા રે રાસ,
રચી રાધાની વાટમાં સંગ ગોપી રે રાસ,
થયાં પગ રમતા જોઈ રાધા સંગ કાન્હા ને,
વીતી રાતલડી હૈયે કર્યું રાજ રમી રે રાસ...