ઉંબરે
ઉંબરે
ભિતર ઘૂઘવતો દરિયો,
ઉંબરે છાલક વાગી,
છતાંય હું મૂઈ કોરી...
વરસોથી પામવા અધીરી,
છતાંય ના હું એને ઓળખી,
દરીયો છલકાયો મારાં;
ઊંંબરાની વચ્ચે,
તોય હું મૂઇ સાવ કોરી.
ભિતર ઘૂઘવતો દરિયો,
ઉંબરે છાલક વાગી,
છતાંય હું મૂઈ કોરી...
વરસોથી પામવા અધીરી,
છતાંય ના હું એને ઓળખી,
દરીયો છલકાયો મારાં;
ઊંંબરાની વચ્ચે,
તોય હું મૂઇ સાવ કોરી.