ડોકિયું
ડોકિયું
જાણે દરવાજેથી
કોઈ એ ડોકિયુ કર્યું...
અચાનક...
વનવગડામાં પણ
એક મીઠી યાદ
"મીઠી"ની મહેંકી ગઈ
જે મરક મરક
હસતી હસતી
કંઈક કહેતી હતી..!
જાણે દરવાજેથી
કોઈ એ ડોકિયુ કર્યું...
અચાનક...
વનવગડામાં પણ
એક મીઠી યાદ
"મીઠી"ની મહેંકી ગઈ
જે મરક મરક
હસતી હસતી
કંઈક કહેતી હતી..!