Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગરીબી તો ખુદાની દેન છે
ગરીબી તો ખુદાની દેન છે
★★★★★

© Drsatyam Barot

Inspirational Tragedy

1 Minutes   12.2K    6


Content Ranking

આ ગરીબી તો ખુદાની દેન છે,

છે જલનનો શબ્દ જે, વંચાય છે.

એટલે આખો જલન સમજાય છે,

શબ્દમાં દિલનું દરદ ડોકાય છે.

આ ગરીબી તો ખુદાની દેન છે,

છે જલનનો શબ્દ જે વંચાય છે.

ગરીબી ખુદા જલન માતરી શ્રદ્ધાંજલિ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..