STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

2  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

શું ખરેખર સમસ્યા છે

શું ખરેખર સમસ્યા છે

1 min
120

આજ કાલ આધેડ વયસ્ક કે વડીલોમાં કોમન પ્રશ્ન એ છે કે મારી દીકરી અને દીકરો, કોણ સારુ અને કોણ સાચવશે, સંભાળશે, વગેરે વગેરે. શું આ પ્રશ્ન છે કે આપણી પૂર્વભૂમિકાનું સમાપન. કે પછી કોઈ આપણી ઈચ્છાઓનું ટર્નઓવર કે ભવિષ્ય પ્રતિ મારી તમારી બીક કે લાંછન. 

  આદિકાળથી માંડીને આજે પણ લોકો ગુણાકારના ટેવાયેલા છે. ખુશી, આનંદ કે જીવન માટે બાદબાકી તો શીખ્યા જ નથી. 

     હવે ચાલો આપણે ફરી એકવાર ફરીથી વિચારી એ કે શું આ ખરેખર સમસ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract