Ketan Bagatharia

Others

3.0  

Ketan Bagatharia

Others

ડૉક્ટર

ડૉક્ટર

1 min
46


આજના સમાજમાં દંભ માનસિક અશાંતિ અને શારીરિક વ્યાધિએ માજા મૂકી દીધી હોય તેમ લાગે છે. નવાઈની વાત એ છે કે આ બધા જાણે છે, આજની વિભક્ત કુટુંબ પ્રથા, જીવનમાં આધારભૂત સૂત્રોનો અભાવ, પરિણામે શરીરમાં આવતી સામાન્ય તકલીફમાં પણ ડૉકટર પાસે દોડી જવાની મજબૂરી, સ્ત્રી અને બાળ જન્મની વાત જ ન પૂછો અને વૃધ્ધોની, સમસ્યા જ ન પૂછો ! આવી સામાજિક સ્થિતિમાં સગવડ ન હોય તો પણ ડૉકટર પાસે દોડી જવું અને ડૉકટર નું પણ મલકાવું ! સમાજ માટે ઘાતક છે.

આ પરિસ્થિતિમાં તકવાદી ડૉકટર વચ્ચે ઘણા માનવતાવાદી ડૉકટર છે જે યોગ્ય સાચી સારવાર સમજ આપી સમાજ ઘડતર કરી રહ્યા છે. 

આજના યુગમાં સમાજને ટકાવી રાખવા માટે ડૉકટર મુખ્ય કેન્દ્ર છે. કોરોના મહામારી કે જીવલેણ રોગથી બચવા ડૉકટર આશીર્વાદ સમાન છે. 

આશા છે કે સમાજમાં આવા ડૉકટરનું સન્માન થતું રહે અને સર્વે સ્વસ્થ રહે. "જય ડૉક્ટર " "જય જવાન જય કિસાન "


Rate this content
Log in