STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Action Inspirational Thriller

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Action Inspirational Thriller

એક મરદ ખાખી ધારી

એક મરદ ખાખી ધારી

1 min
352

કાળ કોરોના વસમી વેળા, 

ઘર પૂરાયા સૌ કોઈ, 


એક મરદ ખાખી ધારી, 

વિચરે સડક પર જવાબદારી લઈ,


મારે પણ ઘર પરિવાર,

વિડંબણા એને પણ થઈ, 


ફરજ મારી દેશ હિત, 

સ્વથી પર, લોક રક્ષા લઈ, 


દિ' જોયા ના રાત જોઈ, 

ફરજ કાજ નિષ્ઠાથી લઈ, 


ફરજ મારી લોક કલ્યાણ, 

નિભાવી મેં લોહી દઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action