પૂજેશ ક્યૂટ લવ્ સ્ટોરી ભાગ-૪
પૂજેશ ક્યૂટ લવ્ સ્ટોરી ભાગ-૪
હા તો ક્યાં હતા આપણે કે મને government clg માં nursing careear માં એડમિશન્ મલ્યું એમ. પસી હમણાં કોરોના ના લીધે clg તો બન્ધ જ હતું પણ online ના કલાસ ક્યારેક ક્યારેક શરૂ થયા .પશી અમે એક વાર્ clg હુ ને પપ્પા જોવા ને ડોક્યુમેન્ટ જમાં કરાવવા ગયા.એ ટાઈમે કદાચ જાન્યુઆરી મહિનો ચાલતો હતો.ત્યારે પણ હુંને જીગ્નેશ જગડેલા હતા.પણ પશી મે અની જોડે વાત કરી ને અમે જગડો પતાવેલ. ત્યારે થોડા જ day માં ફરી જગડો થયો નાની એવી વાત્ માં એ પણ કંઈક id બાબત કદાચ.ત્યારે એને મને બ્લોક કરી દીધી તી ફેસબુક માં .એ ટાઈમે જીગ્નેશ ના મોટા બેન sucide ટ્રાય કર્યું તુ એમાં બચી ગયા પણ અચાનક ફરી એનો જ કંઈક પ્રોબ્લમ થતા એમનું મૃત્યુ થયું .એ વાત પણ અમે જગડેલ હતા એટલે ફેસબુક દ્વારા મને એમના મિત્ર સાગરભાઈડાભી ના સ્ટોરી માંથી મને જાણવા મળી.ત્યારે મે મારા બીજા id માંથી એમને sms કર્યો.જોકે ઈછા નતી મને એની જોડે વાત કરવાની કેમ કે એ મને કાઈ પ્રોબ્લેમ share ન કરી શકે તો મારે એમનિ જોડે રેવું શા માટે.પણ મને દયા આવી કે એક ની એક બેન જતા રયા તો એમના મન પર શુ વિતતી હશે,શુ હાલત હશે એ પરિસ્થિતિ માં એમની.પશી મને દયા આવી કે એના જેવુંજ હુ કરીશ તો સબન્ધ નો શો મતલબ રેસે.મે એમની જોડે એ વિશે બધી વાત કરી.એમને સમજાવ્યું કે હવે હુ પણ એમનું જ પાર્ટનર છું તો શુ મને ઘર ના લોકો જોડે એટલો પણ હક નથી એમ.હવે એમની બેન જતા એમની શુ હાલત હશે એ ખાલી હુ મન થી વિચારું તોય મને કંઈક થતું તો એમની શુ હાલત હશે એ પણ હુ સમજી શકું છું પશી એક દિવસ હુ friend ના દીદી મૃત્યુ થયું એમ ઘરે કાય ને હુ ત્યા એમના ઘરે ગઈ હતી.
પશી ત્યાંથી મારે બજાર જવાનું હતું કેમ કે મારી મોટા બેન ના લગ્ન હતા તો અમારે ઘણું લેવાનું હતું.પશી હુ થોડી વાર જીગ્નેશ ના ઘરે રોકાઈ ને ફરિ ભાવનગર આવી ગઈ ફેમિલિ વાળા જોડે કેમ કે ખરીદી ઘણીહતી કરવાની.તો બજાર પોચી પશી મે જીજ્ઞેશ ને sms કરી દીધો હતો કે બજાર પોચી ગઈ હુ એમ .કેમ કે એમના mammy કીધું હતું પહોંચીને કઈ દેજે પોચી ગઈ એમ કેમ કે હું એકલી ગઈ હતી તો એમને પણ શાંતિ થય જાય ને કે શાંતિ થી હુ પોચી ગય એમ. પશી અમે ખરીદી કરીને ઘરે આવ્યા બાદ મે જીજ્ઞેશ જોડે વાત કરી કે તમે તમારા ઘરે શુ કીધું એમ. તો એમને મને કીધું કે જે હતું એ મમ્મી પૂછ્યું એટલે કઈ દીધું અને એમના ઘરે અમારા સબન્ધ માટે પણ રાજી થઈ ગયા.
પશી મે એમના મમ્મી કાકી જોડે વાત કરી .પશી મારે મારી બેન ને એક બુક આપવી હતી લગ્નની ભેંટ રૂપે.તો હુ ને જીજ્ઞેશ ઘોઘા circle બાજુ એક બુક સ્ટોલ છે ત્યા બુક લેવા માટે ૦૭/૦૨/૨૦૨૧ મઁગળવાર સવાર ના ૧૧/૧૨ વાગે લેવા ગયા.તો અમે બેયે શ્રીમદ ભાગવત ગીતા બુક પસન્દ કરી ને લઈ ત્યાંથી નીકળ્યા તો હુ ઘરે થી વધુ time લઈ ને નતી આવી એટલે ફટાફ્ટ નીકળવું હતું મારે.અને એ ટાઈમે મને એમનિ જોડે જતા થોડો ડર પણ લાગતો કે કોઈ જોઈ જસે મારા ઘર નું તો શુ થશે એમ.પછિ ત્યાંથી નીકળી અમે થોડા આગળ જઈ મે એમને બેન ના લગ્ન ની કન્કોત્રી આપી ને આવામાટે કહ્યું કે તમે આવશો તો મને ગમશે એમ.
કન્કોત્રી આપી હુ ત્યાંથી ફટાફટ ઘરે આવતી રઈ ને જીગ્નેશ એમના ઘરે જતા રયા.પશી એ ઘરે ગયા ત્યારે એમના મમ્મી સાથે પણ વાત કરી કે બધા નો આવી શકે હમણાં કેમ કે એમની પણ બેન નું હમણાં જ મૃત્યુ થયું હતું.તો એમના મમ્મી કે જીજ્ઞેશ એક આવશે એમ.પશી લગ્ન ના દિવસે લગભગ બેન ની જાન પોચી એવા ટાઈમે જીગ્નેશ અને એમને એકલું ન લાગે એ માટે સાગર ભાઈ અને સચિન ભાઈ ને જોડે લાવ્યા હતા.પશી એ લોકો આયા ઘર સુધી પોચી ને જમ્યા ને તરત જતા પણ રયા કેમ કે આયા ઘરે જિજ્ઞેશ પણ મારી જેમ સાવ ફાટલી નોટ .એટલે બીક બોવ લાગે.તો તરત જતા રયા.મે કીધું કે એક વાર મળીને પણ ન ગયા તો પાછા મળવા આવો ને પશી જતા રયો.તો કે ના તુ લગ્ન injoy કર હવે ફરી અત્યારે નય આવું અમ.પશી એ જતા રયા.તો એમ બેન ના લગ્ન તો શાંતિ થી પુરા થયા.ને મારે તો clg શરૂ થય એટલે બીજા જ ડે મેહસાણા જવાનું હતું.હવે એટલા ટાઈમમાં મારે એમને એક વાર મળીને જવું હતું.પણ હુ ક્યારેય મારા ઘર ની બર નતી ગઈ તો ત્યારી માં કાઈ સમજ નતી પડતી
લગ્ન પુરા થતા જ અમે એની ત્યારી માં લાગી ગયા.બધો સમાન પેકીંગ ને ઘણું બધું ત્યારી હતી.પશી હુ 26/૦૨/૨૦૨૧ હોસ્ટેલ ને clg જવા રાત ની bus માં નીકળવાનું હતું એટલે ત્યાર થયા .અને હુ ક્યારેય અમ ગયેલી નતી એટલે સોનાબેન મારી જોડે clg મને મુકવા આવાની હતી.એ રાતે મે જીજ્ઞેશ ને મેહસાણાં જતા પેલા એક વાર દૂર થી જોવા માટે પણ બોલાયા હતા.કેમ કે સોનાબેન્ જોડે હતી તો પાસે આવીને મળી પણ ન શકાય એમ.અને એ ટાઈમે જીજ્ઞેશ પણ ત્યા એસ.ટી વર્કશોપ માંજ કામ કરતા હતા.તો ત્યા એને આવવામાં કોઈ પ્રોબ્લેમ પણ નતો.
તો અમે રાતે મેહસાણા જતા પેલા એક વાર દૂર થી જ એકબીજાને અને અમે જવા માટે નીકળી ગયા.સવારે લગભગ ૭ વાગ્યા આજુબાજુ અમે clg પહોંચ્યા પશી 9 વાગ્યા સુધી દરવાજા ની બાર હોસ્ટેલ જવા માટે રોકાયા.પશી હોસ્ટેલ ના વૉર્ડન ને મળી મે રૂમ બધો સમાન મુક્યો.રૂમ ના રૂલ્સ સમજ્યા ને પશી થોડો ઘણો ઘરવાખરી નો સમાન લેવા માટે બજાર ગયા.એ લઈ ને આવ્યા પશી બેન ને બીજી એક friend ના પ્પપા ભાવનગર આવવા માટે નીકળ્યા ને અમે હોસ્ટેલ બધો સમાન રાખવા માટે ની જગ્યા ને બધું સરખું કર્યું.
હવે અયાથી મારી હોસ્ટેલ સાથે ની love સ્ટોરી ની શરૂઆત થવા જઈ રહી હતી.આજે મને હોસ્ટેલ માં ઝીલ,પ્લ્લવી,અલકા,જિગીસા,કૈલાસ ,સોફિયા એટલા નવા ફ્રેંડ બન્યા.પશી રાતે જમી ને આવી ને jignesh ના ઘરે પણ આજે વાત કરી કે હવે હોસ્ટેલ આવી ગઈ છું એમ.એમ તો હવે જીજ્ઞેશ ની ફેમિલિ સાથે અવાર નવાર્ વાત ચાલુ જ હોતી તી મારી.હવે અમારી સ્ટોરી માં ફરી એક નવું twist આવ્યું.એ હતું કે મને શક હતો કે કદાચ એ કોઈ સારી છોકરી જોઈ ને અને પસંદ કરે છે કે મને ક્યારેય છેતરી શકે છે એમ.તો એના માટે મે મારા ફેસબુક id સિવાય બીજું એક ફેક ફેસબુક id મેશ્વાપરમાર કરીને બનાવ્યું ને હુ અવાર નવાર અની સાથે કયારેક ક્યારેક masaage કરતી.તો એને ખબર નઈ કેમ શક થઈગ્યો મારા પર કે એ મારું જ બીજું ફેક id છે એમ તો એના લીધે અમારો જગડો થયો ને ફરી શુ વાત બન્ધ.કદાચ એ વાત 3 મહિનો એટલે કે માર્ચ ના પુરા થવાના ટાઈમે થયો હતો.અને ત્યાર થી અમારી વાત બન્ધ હતી.તો મે એને માનવવા ઘણા પ્રયાસ કર્યા પણ એ ન માન્યા તો અમે વાત નતા કરતા.અને એ ટાઈમે covid નો second weve આવ્યો એટલે અમને ફરી થી ઘરે મોકલી દીધા હતા .અને આયા આવી ભાવનગર તરત મને રેડક્રોસ માં મે ફોર્મ ભર્યું હતું નર્સિંગ માટે તો કોલ આવ્યો કે સર્ટી માં જોબ માટે હોમે કેર કરવા આવું હોઈ તો.તો વેકેશન હતું એટલે હુ પણ ફ્રી હતી.તો હુ જોબ જવા લાગી.અને એક મહિનો જોબ નો પૂરો થવા આયો ત્યા covid પતિ ગયો તો અમારે વેકેશન ફરી ખુલી જવાનું હતું.તો લાસ્ટ ટાઈમે મે એક પ્રયાસ ફરી કર્યો જીજ્ઞેશ ને કીધું કે હવે તો મારે વેકેશન પૂરું થાય છે તો એક વ્રાર્ મને મળે એમ. તો ત્યા એ શોપ પર જ હોઈ એટલે મને મળવા આવ્યા .સાંજે મારા હોસ્પિટલ થી છૂટવાના ટાઈમે મે કીધું હતું એ ટાઈમે બસ સ્ટેન્ડ આવી પહોંચ્યા.પશી મે.અમને મારા હાથ માં એક રિંગ હતી જોકે એ સાચી રિંગ નતી પણ લાગણી સાચી હતી એટલે મે એ રિંગ કાઢી ને જીજ્ઞેશ ને આપી ને કીધું કે હવે એ રિંગ મને પેરાવી દયો એટલે હુ જાવ.બસ એમને મને એ રિંગ પેરાવી દીધિ એટલે હુ તરત ત્યાંથી કાઈ પણ કીધા વગર નીકળી ગઈ ઘરે આવવા.......
હવે શરૂ થશે અમારી આગળ ની નવી love સ્ટોરી ની.........જે હુ આગળ ના ભાગ માં કાઈશ.....

