pujesh ક્યુટ લવ સ્ટોરી ભાગ-૩
pujesh ક્યુટ લવ સ્ટોરી ભાગ-૩
.....હવે આપણે હતા ત્યાંથી શરૂ કરીયે.....
પછી vacation જ હતું કોરોના નું તો નક્કી જ ના હતું કે ક્યારે school ખુલશે કે પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એજ નક્કી ન હતું કાઈ.પછી દિવસો વીતતતા પરિણામ આવ્યું તો clg એકેય શરૂ ન હતી ન એડમિશન શરૂ થયા બોવ ટાઈમે સુધી.મારે clg government માં એડમિશન લેવું હતું જો ના મળે તો clg નતી કરવી.કેમ કે ખર્ચ બોવ વધી જતો એમાં એટલે government મળે ત્યા સુધી રાહ જોવાનું નક્કી કર્યું...તો એ ફ્રી ટાઈમે માં મને સિલાઈ મશિન નું કામ કરવું ગમતું એટલી ફ્રી ટાઈમે માં હુ મારા એક સગાને ત્યાં ઝવેરભાઇ ની વાડી માં સિલાઈ શીખવા જવાનું નક્કી કર્યું નેબપોર નો ટાઈમ રાખ્યો શીખવા જવા માટે.તો ત્યા જય ને આવતી પછી અમારે વાત થતી ...પણ જગડા એ અમારી લાઈફ માં ઘર કરી લીધું હતું એટલે એ બધું રોજ રોજ થવા લાગ્યું ને જગડો થાય એટલે જિજ્ઞેશ તો જાણે ભૂલી જ જાય સાવ્ કે અમે કંઈક છયે એમ ને કેટલા દિવસો જાય એનું પણ કાઈ નક્કી ન હોય.એકવાર અમારે મોબાઈલ બાબતે જ કંઈક જગડો થયો હતો તો અમે વાત નતા કરતાં. ત્યારે એક દિવસ સાંજના હુ ઘરે આવતી હતી સીવણ ક્લાસ પૂરો કરીને ત્યારે અચાનક જ જીજ્ઞેશ ત્યાંથી બાઇક લઈ ને નીકળ્યા ત્યારે હુ ઝવરભાઈ ની વાડી થી થોડે.આગળ kntariyana દવાખાના પાસે પોચી હતી તો એમને મને જોઇ એટલે એજ બાઇકે ને પાછી વાળી ને ફરી એજ રસ્તે સામે થી મળ્યા.પછી ઘરે જય ને મે.મેસેજ કર્યા કે એ બાજુ કેમ પછી બોવ બધું જગાડવાનું શરૂ થયું ને ફરી જગાડો શાન્ત કર્યો.પણ અમારે કાળુ ગ્રહણ હતું જ એટલે બે જ દિવસ સંબન્ધ સારો હોય પછી હતું એજ હોય.તો એમને મને સાંજના છૂટવના ટાઈમે એક વાર મળવા માટે કહયું હતું એ date હતી એમના જન્મદિવસ પશીના દિવસો ની જેમાં અમારી લવ સ્ટોરી નો બીજો birthday હતો.પેલો 2019 માં ને હવે 2020 માં.તો bitthday માં જગડેલા હતા એટલે મળ્યા કે વિશ કાઈ નતુ કર્યું પણ પછી ફરી બધું પતાવીને જગડો શાંત કર્યો હતો ને ફરી બે જ દિવસ સારું રહ્યું ને ફરી હતું એમજ જગાડવાનું શરૂ.પછી સાંજના મારા કલાસ્ પુરા થવાના ટાઈમે મે એમને દેસાઈનગર વાળા રસ્તે આવવા માટે કહેલું જેમાં મારે એમને વધુ કઈ નઈ પણ birthday માં કઈ નતુ આપ્યું એટલે એક નાની આવી ભેટ રૂપે 500 રૂપિયા,એક હાથ નેપકીન,ને મારી લાગણી એમને કહેવી હતી એ મે અમને એક બુક રૂપે આપી ત્યારે પણ એ ચોકોલેટ લય ને આવેલા કેમ કે જન્મ દિવસ હમણાંજ ગયો હતો.22 birthday ગયો હતો ને 28/૯/૨૦૨૦મે એમને બોલાવેલા એ બધું આપવા માટે.બસ એ આપીને હુ આવતી રઈ . પછી રાતે એમને મને એ બધું વાંચીને મેસેજ કરેલો કે મારી પણ ભૂલ છે એમ.
- જો એમને કેવું હતું ખબર કે જિજ્ઞેશ છેને એ પોતાના ઘરમાં એક ના એક હતા.બીજો ભાઈ પણ નતો ને બહેન સાસરી માં હતા.ઘરે લાડકો એટલે કોઈ કેવા વાળું નઈ એટલે રાતે મોડે સુધી બાર રેવું,માવા ખાવા,ક્યારેક ક્યારેક ડ્રિન્ક કરવું,ને ઘરે ખબર ન હોય એવી રોતે બાર રખડ્યા કરવાનું.એનું બસ બે જ કામ દિવસે વર્ક શોપ માં કામ ને ઘરે આવીને રખડવાનું.ને મને એ બધી વસ્તુ થી નફરત હતી મે એમને ઘણી વાર સમજાવ્યા કે એ બધું મને નથી પસંદ એમ.પણ એ કાઈ માનવા જ ત્યાર નથી હોતા.મે જયારે પેલી વાર વાત કરી હતી ને ત્યારે મારા મન થી લાગ્યું હતું કે એ માણસ મારા માટે બરાબર છે એમ.પ્પણ હવે જાણવા લાગી હતી બધું તો લાગતું કે કંઈક ભૂલ કરી દીધી એમ.પણ હુ હવે આદત થી મજબુર બની ગઈ હતી મને અની જોડે વાત કર્યા વિના નતુ ચાલ્તુ એને એ ખબર હોવા છતાં પણ એ ક્યારેય મેસેજ ક સામેથી ભૂલ સ્વીકારે કે આવી કઈ આશા જ એની પાસેથી નય રાખવાની.બસ એના આવા વર્તન થી હવે હુ કઁટાળી થી.એ મને કશું જ ન માનતા હુ મારું બધું માનવા લાગી હતી ને એના બદલામાં એ મને કઈ જ ન માને પછી મારી બુક વાંચીને મારી જોડે એમને વાત કરી ને મને કહયું કે મારી ભૂલ છે એ એમ.હવે એ બધું હુ ઓછું કરી નાખીશ પણ એ ખાલી કેહવા પૂરતું જ રહી ગયું હતું બાકી હકીકત એવુ હતું કે એમને ખાલી કેવા ને સારું લગાડવા માટે હાં માં હાં કરવા લાગ્યા બાકી એ બધું તો હતું એમનું એમજ રહયું
- પછી એમેજ જગડો શાંત થયો ને થોડા day બોવ્ સારું રહ્યું પછી ફરી થી જગડો જ તો ત્યારે અમે કંઈક ફરવા જવા નકી કર્યું મે એમને કીધું ક વધું ટાઈમ નઈ હોય પણ મારા ઘર ના જે બાજુ ન હોય એ બાજુ કંઈક બેઠવા જયે એમ.તો એ બધુ મારા પર નાખી દીધું કે હુ કવ ત્યા જયે એમ પશી મારા કલાસ ના ટાઈમ હુ બપોરે થોડા વેલા નીકળી ઘરે થી અને જિજ્ઞેશ ને મે બપોરે ચિત્રા મસ્તારામ બાપા ના મંદિર બોલાવેલા.કેમ કે જિજ્ઞેશ ત્યાંજ એસટી કામ કરતા હતા.તો મારે ત્યા પોચ્તા થોડું મોડું થય ગયું તુ કેમ કે ચાલી ને પ્રેસઃક્વાટર પોચું એટલે વાર્ તો થવાની જ અને મે જિજ્ઞેશ ને બપોરે 2 વાગ્યા નો ટાઈમ આપ્યો તો.પસી તો જિજ્ઞેશ થોડા ગુસ્સા માં આવી ગયા પણ કશુ કીધું નય મને.મને બસ એટલું કીધું કે ક્યાં જવું છે એમ.તો હુ કવ્ આયા જ કંઈક નજીક માં કેમ કે મારે 3 વાગે મારા કાકી જે ત્યા સીવણ માટે પહોંચવાનું હતું .તો કાઈ વધુ ટાઈમ નતો તો ક્યાં જયે બેસવા પણ.કેમ કે એ ટાઈમ એવો હતો ક જિજ્ઞેશ ગમે એમ કરીને time થી વેલા 5 મિનિટ આવી જતા.પશી શું મે કીધું તો કાય નય જવું એમ.મિલેટ્રી ના ખાંચા વાળા રસ્તે કીધું ક આયા ગાડી મેકીદો કાય નય જવું.કેમ કે એ બધું મારા પર નાખી દે કે તુ કયો ત્યા જયે હવે મેતો મારિ સોસાયટી પુરી નય જોય તો હુ એમને શું કાવ કે આયા જયે એમ.તોય મને એમ કે તુ ક્યાં ત્યા એમ.તો મને ગુસ્સો આવ્યો એટલે હુ bike માંથી ઉતરી ગય્ મે કીધું કાય નય જવું.તો હુ ત્યાંથી ચાલી આવી તો જીજ્ઞેશ પણ જોડે જોડે મારી પાછળ આવ્યા ચાલીનેજ પસી મને ક હુ જાવ તો મે કીધુ હા જાવ જોકે ઈછા ન હતી જવા દેવાની પણ એ કાય સમજતા જ ન હતા તો શું કેવું મારે.પશી એ જતા વખતે ત્યાંથી જ ગાડી લઈ ને ગયા.અને એ ટાઈમ મારા આંખ માંથી આસું ક્યાં કારણસર હતા એ મને નઈ ખબર અને જીજ્ઞેશ એ જોય ગયેલા તો રાતે વાત કરતી વખતે મને પેલું જ એમણે પૂછ્યું હતું કે કેમ રડતી તી એમ.તો મે અમને બધું સમજાવ્યું કે હુ કઁટાળી ને તમારી પાસે આવું થોડી વાર તો પણ તમે એમજ ટાઈમ કાઢી નાખો એમ મે મારી સોસાયટી નય જોય ને તમે ભાવનગર નું કયો કે તુ કયો ત્યા જવું એમ. ..પસી શું ફરી થોડો જગડો ને soorry ને માફી પસી એક દિવસ શાંતિ......
- પછી ટાઈમ તો એમજ જાય ને આવે મારું રિસલ્ટ આવ્યા પછી મે clg નું ફોર્મ પણ ભરેલું ને goverment peramedical course માટે પણ ફોર્મ ભરેલું.તો એમાં government માં ડોક્ટર line માં પૈસા નતા પોસાય એટલા અને એટલા માટે goverment નર્સિંગ clg નકી કરી એમાં મને પોતાના જિલ્લા માં પ્રાઇવેટ માં એડમિશન મળતું હતું ને govenrment બીજા બાર્ ના જિલ્લા માં તો મે મારા ફેમિલી અને જિજ્ઞેશ ને પૂછીને government માં એડમિશન મળતું હતું એ લીધું.મને એડમિશન મળ્યું હતું મહેસાણા government school of nursing clg માં પણ હાલ કોરોના ના લીધે ખાલી એડમિશન પ્રોસેસ જ થય બાકી ભણવાનું તો બન્દ જ હતું........હવે .......

