Pujesh ક્યૂટ લવ સ્ટોરી-ભાગ ૧
Pujesh ક્યૂટ લવ સ્ટોરી-ભાગ ૧
પૂજેશ love story ની શરૂઆત થાય છેfacebook ની દુનિયા થી.તારીખ હતી 10/૦૩/૨૦૧૯ વાર રવિવાર સાંજ નો સમય હતો મારા નાનકડાં એવાં jio ના મોબાઈલ માં એક baraiya જીગ્નેશ નામે ફ્રેન્ડ request આવી મને બોવ કઈ એ ફેસબુક,વોટસએપ, માં ખબર ન પડતી પણ મોબાઇલ જોતા જોતા ફેસબુક id બનાવી.અને એમાં પણ મને use કરતા ન આવડે. ત્યારે અચાનક એક friend request આવી જે જીગ્નેશ ની હતી.તેમણે મને hii એવો sms કરેલો.મને કઈ સમજ ન પડતી મેતો રિકવેસ્ટ પણ એક્સેપ્ટ કરી ને hii નો રિપ્લાય પણ આપ્યો.અમ તો હુ કોય ને જવાબ ન આપતી પણ એ અંજાબી છોકરાને મે જવાબ આપ્યો એજ ન સમજાયું મને.
hii, હેલ્લો ના જવાબ પછી વાત continue થઈ. પછી એક બીજા ના નંબર એકચેન્જ થયા.પછી એમણે મને કહયુ કે તમારૂ ફૅસબૂક id તો પ્રાઇવેટ નથી એમાં તમારી બધી જ ડિટેઇલ બતાય છે નંબર પણ બતાય છે એમ. મને તો પાછું એ પણ નતું આવડતું પછી jignesh મને શીખડાવ્યું કે કઈ રીતે કરાઈ બધું એમ.
હું ક્યારેય પણ કોય અંજાબિને જવાબ પણ નતી આપતી અને ખબર નઈ કે જીગ્નેશ જોડે મે કેમ વાત કરી,કેમ એન પર વિશ્વાસ કર્યો મને છેને ક્યારેય કોય પર વિશ્વાસ નઈ આવતો.અને એ અંજાબી પર કેમ એટલો વિશ્વાશ એજ મને નય સમજાતું કશું....
પછી શું અમે ફેસબુક માં વાતો કરતા થઈ ગયા..મને હજુ પણ એ યાદ છે કે પહેલી વાત શું કરી હતી અમ
જીગ્નેશ: hiii
મે(પૂજા):hello, તમે કોણ?
જીગ્નેસ: બારૈયાં જીગ્નેશ
મે : પૂછયું ક્યાંથી એમ
જિજ્ઞેશ: ઘોઘા,ભાવનગર
જીજ્ઞેશ:તમે ક્યાંથી?
મે : ભાવનગર
બસ!એમેજ વાત થઈ અમારી ને સાવ્ અંજાણ માણસ પોતાનું લાગવા માંડ્યું મે મન એને સ્વીકારવા લાગ્યું મને તો એ love માં કઈ સમજ નતી પડતી પણ એ ગમવા લાગ્યો એટલે મે એને i love you બોલી દીધું અને એને પણ મને લવ યુ ટૂ કઈ દીધું.વિચાર કરો ક ક્યારેય્ ન જોયેલ માણસ ને જોયા વિચાર્યાં વિના પ્રેમ નો ઇજહાર કટી દીધો.love શું કેવાય એજ નતી ખબર પડતી પણ શુ કરુ એ પણ નતુ સમજાતું...એટલી અબજો ની દુનિયા માં ન ક્યારેય જોયેલા ન જાણેલા માણસ પર વિશ્વાસ કરી લીધો અને પોતાનું પણ માનવા લાગી.તો પણ મનમાં એમજ થતું કે હુ કઈ ખોટું તો નથી કરતીને ..મારા મમ્મી પપ્પા નો વિશ્વાસ તો તૂટે એવું નથી કરતીને પણ મન છેને એ બંને બાજુ બોલે.પછી થયું કે એ બધું ખોટું છે એમ પ્રેમ એવુ કશું જ નથી હોતું. તો પણ વાત ચાલું જ રઈ.અમે એક બીજા ને ક્યારેય જોયેલા નય ને એટલે મે એમને શિવ રાત્રી ના દિવસે મારા ઘરની પાળી થી નીકળવા કહ્યું.17/૦૩/૨૦૧૯ ના દિવસે મે વિચારેલ કે હે મહાદેવ જો મારું મન સાચા વ્યક્તિ જોડે લાગ્યું હોય ને તો મને આજે મને એ વ્યક્તિ ને જોવા મળે એવું કરજો.કેમ કે હુ કોય પણ કામ કરું ને તો મારા દરેક કામ માં ભગવાન વચ્ચે હોય.
હું છેને દરેક કામ ભગવાન ને વચ્ચે રાખીને કરતી ક ચાલો એ કામ છે તો ભગવાન ની ઇચ્છા હશે એમ હર વખતે એમ જ રાખતી.તો મારા પ્રેમ ની વચ્ચે થોડી ભુલી જાવ કઈ. .મે ભગવાન ને કીધુ કે મારા માટે શું સારું શુ નાય સારું એતો હુ નથી સમજતી પણ તમે મને એ અંજાણ થી મેળવી તો ક્યાંક તો કંઈક હશે ને નકર તો આ કરોડો ની દુનિયા માં ન જોયેલ જાણલ માણસ પર વિશ્વાસ કેમ?
જોકે પોતાના પણા ની લાગણી તો મને જ હતી..જીગ્નેશ ને આવી કઈ લાગણી નતી મારા પ્રત્યે પણ એતો મે અને મારી લાગણી બતાવી એટલે હા માં હા મેળવી વાત કરતા.એ છેને મને તુ નઈ પણ તમે એવું કઈ ને બોલાવતા.મને છેને કોઈ પર ક્યારેય વિશ્વાસ ન અવતો પણ જીજ્ઞેશ પર કેમ એટલો બધો વિશ્વાસ ખબર નઈ કાઇકેમ બધું એમ.
પછી અમારી વાતો વધવા લાગી ત્યારે મને આચાનક અહેસાસ થાય છે કે એ બધા ના લીધે મારું ભણવાનું બગડી રહ્યું છે એમ. .એમાં પણ ૧૧ science હજુ પૂરું થવા પર અને ૧૨ સાયન્સ શરૂ થવા પર હતું.ને ટ્યુશન કસ પણ શરૂ હતા.તો મને મનમાં વિચારો અવતા અંદર ને અંદર કે એ love ના લફડા માં મારું ભણવાનું ભવિષ્ય બગડી રહ્યું છે એમ પછી મે જિજ્ઞેશ ને વાત કરી ક એ love ને બધું રેસે પણ કાયમ વાત નઈ કરીયે એના લીધે મારું માઇન્ડ વાંચવા માંથી દૂર જતું લાગે છે એમ તો મે વાત કરિ કે મારું ભણવાનુ શરૂ છે ત્યાં સુધી વાત નઈ કરીયે ક્યારેક ક્યારેક વાત કરશું એમ. પછી શું અમે નક્કી કર્યા પ્રમાણે ક્યારેક વાત કરતાં. ..હવે આગળ ની સ્ટોરી અવતા ભાગ માં

