સંવાદ: હું, નિંદ, પુસ્તક
સંવાદ: હું, નિંદ, પુસ્તક
હું: થોડીવાર
ઊંઘ(નિંદ): સૂઈ જા થોડીવાર થોડ આરામ કર.
પુસ્તક: મને તારી સાથે રાખ, મને વાંચી થોડીવાર.
હું: (વિચારું)
નિંદ: વિચાર નહિ વધુ સૂઈ જા ! મસ્ત મજાની સપનાની દુનિયામાં જા.
પુસ્તક: નહિ;તું મને વાંચ અને પછી મને સમજ તોજ તારા સપના સાચા થશે. બાકી એતો સપના રહેશે.
હું: બહુ ન વિચાર (પૂજા) કેમ કે જો મહેનત નહિ કરે તો આળસ તને એની બનાવી લેશે પરંતુ એ પહેલાં તારે એને ખૂબ જ દૂર કરી દેવાની છે.
નિંદ: હવે હું સમજી ગઈ છું હવે હું તને હેરાન કરવા નહીં આવું
પુસ્તક: હું હંમેશા તારી સાથે રહીશ.
