STORYMIRROR

pooja dabhi

Others

3  

pooja dabhi

Others

મારી જર્ની ભાગ - ૬

મારી જર્ની ભાગ - ૬

2 mins
162

 હૉસ્ટેલમાં બધા સાથે રહેવા, ઝગડવાની મજા કંઈ અલગ હોય છે એ તો જયારે હૉસ્ટેલમાંં આવી ત્યારે જ ખબર પડી.

બસ એમજ મસ્ત મજાની આ હોસ્ટેલ, હૉસ્પિટલ, કૉલેજ લાઈફમાં એક અનેરો આનંદ મળી ગયો..... પછી થોડા દિવસમાં અમારી ક્લિનિકલ ડયુુટી શરૂ થઈ પછી રોજનું એક જ કામ રોજ સવારે જાગીનેે યુનિફોર્મમાંં હોસ્પિટલ જવાનું અને ત્યાંંથી પાછું હોસ્ટેલમાં આવવાનુું...... બસ આજ રૂટિન બની ગયુું હતુું. 

હોસ્ટેલમાંંથી બહાર ૩ દિવસ બે કલાક માટે જવા દેે. ગુરૂ, શનિ, રવિવાર આ ત્રણ જ દિવસે બહાર બજાર જવા માટે પરમિશન મળે ઘર તો રહ્યું દૂર એટલે દર અઠવાડિયે જવા પણ ના મળે અને આમ જોઈ તો સારું છે કે ઘર નજીક નથી કેમ કે નજીક ઘર હોય તો ઘરની માયા કદી મૂકી ન શકાય. 

બસ આવું મસ્ત મજાનુું મારૂં પહેલું વર્ષ નર્સિંગ કોર્સમાં ચાલું હતું..... ચાલતા આ વર્ષે ઘણા પ્રોબ્લમ આવ્યા પણ હંમેશા ની જેેેમ એક જ સોલ્યુશન વીલ બી ફાઈન . . . 

પછી ધીમે ધીમે વાર તહેવારના દિવસો શરૂ થઈ ગયા પણ અહીં આવ્યા પછી તો એક પણ તહેવાર ની ખબર જ ન રહેતી.

 બસ એમ અમારું પહેલું વર્ષ પુરૂંં થવામાં હતું અને લાસ્ટમાં કરેલ કોલેજનુું ફંક્શન ખુુબ જ યાદગાર બની ગયું એમા અમારાં સુપરસિનિયર, સિનિયર, મારા ક્લાસમેટ અને પ્રિન્સિપાલ, બીજા સ્ટાફઆજે પહેલી વાર અમારા વર્ષ પુરું થતાં પહેલું ફંંક્શન હતું કે જેમાંં અમે ૩ વર્ષ ના સાથે હતા પણ આજે તો મજા આવી " પાનખર જતા નવા પાન-ફૂલ વૃક્ષો પર આવે તેમ જ વર્ષના અંતે અમારી ખુુુુશીઓને પણ નવી એક વાચા મળી".... 

 આજે એ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરાઈ પછી સ્પીચ કોમ્પીટીશન શરૂ થઈ અમારું યર તો નામ કમાયેલું ગમે તે સિચ્યુએશન ઊભી થાય પણ પાછું તો પડવાનુું જ નઈ બધા એ મસ્ત સ્પીચ આપી બધાને હસાવતા હસાાવતાા પછી ડાન્સ પ્રોગ્રામ શરૂ થયો પણ મને બધા ડાન્સમાંથી રિધ્ધી દીદીનો ડાન્સ વધુ ગમ્યો જોકે બધાએ પોતાનું શ્રેષ્ઠ જ આપ્યું હતું પણ એમની તો કંઈ વાત જ અલગ હતી. બસ એમજ મસ્ત મજાનુંં પહેલું વર્ષ પુરું થયું.


Rate this content
Log in