ભોળુડાં મનેખની ઝંખના
ભોળુડાં મનેખની ઝંખના
રંગ હજી ઉતર્યોય નથી એમના ગુલાલ નો,
ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ...
આયા હોલી કાં ત્યોહાર, હોલી ખેલત નરનાર
જગ મે ખુશીયોં કી ફૂંવાર સંગે નાચત રે નરનાર
બસંત પંચમી 40 દિનો તક કાન હવેલીમેં નરનાર
બાલગોપાલ ખેલે મેઘરંગ ભર પિચકારી નરનાર
ઊડી ધૂળ રંગ સંગ ખુશી ધૂળેટી માં પણ ભળી
સત્ય ની જીત પ્રહ્લાદની, હોલિકાદહન થી મળી
રંગો મોહે ભક્તિ રસ રંગે, લાલ ચટક હું પલળી
નટખટ જા રે ન છેડ કરી જોરાજોરી, અવધમાં મળી
અરરર.... જા રે અરે નટખટ ના છૂ રે મેરા ઘૂંઘટ
પલટ કે દુંગી તુજે આજ ગાલી રે
મુજે સમજો ન તુમ ભોલીભાલી રે..... !!
