અભિમાન
અભિમાન
રમેશભાઈના પુત્રને જોરદાર તાવ ચડ્યો, માથું દુઃખવા લાગ્યુ. રમેશભાઈ અને તેની પત્ની મોડી રાત્રે તેમને દવાખાને જવા નીકળ્યા.
દવાખાને પહોંચી મહેશભાઈ નર્સને પૂછ્યું કે ડોક્ટર સાહેબ ક્યાં છે. અને કયારે આવશે. મહેશભાઈ બોલ્યા, ડોક્ટર સાહેબ અત્યારે મોડી રાત્રે દવાખાને હોય. ગમે ત્યારે દવાખાને પહોંચી જાવ. સમયનું ભાન છે કે નહિ.
મહેશભાઈ એમને રોફ બતાવતા હતા ત્યાં અંદર રૂમમાંથી ડોક્ટર સાહેબ આવ્યા અને રમેશભાઈને પોતાની સાથે અંદર લઈ ગયા.
