Manishaben Jadav

Classics Inspirational

4  

Manishaben Jadav

Classics Inspirational

નમન હો બાપુ

નમન હો બાપુ

1 min
322


અંગ્રેજો સામે લાવ્યા તોફાનની આંધી

આઝાદી માટે સતત લડ્યા મહાત્મા ગાંધી

નમન હો વારંવાર બાપુ તમને અમારા !


વિદેશી વસ્ત્રોની કરી જેણે હોળી દેશમાં

સ્વદેશી વસ્ત્રો લાવી સૌના કાજ જીવનમાં

નમન હો વારંવાર બાપુ તમને અમારા !


સત્ય અને અહિંસા હથિયાર અપનાવ્યા

દેશમાં આઝાદીની મહેક તાણી લાવ્યા

નમન હો વારંવાર બાપુ તમને અમારા !


પોતડી અને ધોતી જેણે અપનાવી

સાદાઈથી ભરેલી જિંદગી અપનાવી

નમન હો વારંવાર બાપુ તમને અમારા !


જિંદગીભર સૌને સાથે રાખી લડ્યા

અંગ્રેજો સામે હાર કદી ન માન્યા

નમન હો વારંવાર બાપુ તમને અમારા !


Rate this content
Log in

Similar gujarati story from Classics