Kaushik Dave

Fantasy Inspirational Others

4.0  

Kaushik Dave

Fantasy Inspirational Others

આશાનું કિરણ

આશાનું કિરણ

1 min
188


કાલે એવું લાગતું હતું કે આપણે જીતી જઈશું.

આશા અમર છે.

પણ છેલ્લે સ્થિતિ એવી આવી કે આપણે હારી જવાના.

પણ આપણે જીતી તો ગયા.

પણ કેટલું સ્ટ્રગલ કર્યું ? જાણે માંડ માંડ જીત્યા.

જુઓ રમતમાં હારજીત તો થાય. આશા અમર છે.

પણ છેલ્લે મહેનત કરી એટલે જીત્યા. બાકી ધબડકો જ હતો.

હા. . મહેનત વગર કશું મળતું નથી. મહેનત વગર આશા રાખવી નિરર્થક છે. મહેનત તો બધા કરતાં હોય છે પણ ધીરજ અને સંયમ તેમજ હિંમત રાખે તો સફળતા મળે છે. બાકી. .

સાચી વાત છે. આપણા જીવનમાં પણ એવું જ છે. નિરાશાવાદી બનવું જોઈએ નહીં. આશા તો બધા રાખે. પણ સાચી મહેનત, લગન અને ખંતથી કામ કરે એને એક દિવસ ચોક્કસ સફળતા મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy