હું સ્ટોરી મિરર, પ્રતિલિપિ એપ,માતૃભારતી તેમજ યોર કોટ્સ.. માં લખું છુ.
જોબ દરમ્યાન હું ભક્તિ ગીત અને લેખ લખતો હતો.
નિવૃત્તિ પછી કવિતા, વાર્તા અને લેખ લખવાનું ફરીથી શરૂ કર્યું.
મને ધાર્મિક પુસ્તકો વાંચવાનો ( ગીતા પ્રેસ, ગોરખપુર તેમજ ગાયત્રી પરિવારના પુસ્તકો) શોખ છે.
સ્ટોરી મિરરમાં લગભગ એંસીથી વધુ... Read more
હું સ્ટોરી મિરર, પ્રતિલિપિ એપ,માતૃભારતી તેમજ યોર કોટ્સ.. માં લખું છુ.
જોબ દરમ્યાન હું ભક્તિ ગીત અને લેખ લખતો હતો.
નિવૃત્તિ પછી કવિતા, વાર્તા અને લેખ લખવાનું ફરીથી શરૂ કર્યું.
મને ધાર્મિક પુસ્તકો વાંચવાનો ( ગીતા પ્રેસ, ગોરખપુર તેમજ ગાયત્રી પરિવારના પુસ્તકો) શોખ છે.
સ્ટોરી મિરરમાં લગભગ એંસીથી વધુ સર્ટિફિકેટ મળ્યા છે. મારા મિત્રોની શુભેચ્છાઓના કારણે પ્રેરણા મળતી રહે છે. Read less