STORYMIRROR

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

બાના હાથની રસોઈ

બાના હાથની રસોઈ

1 min
109


'રસોઈ તો મમ્મીની જ.' ભાઈ બોલ્યો 

'એ વાત ખરી.પણ રસોઈ બનાવતા તો મમ્મીને બાએ શીખવાડ્યું હતું.' મોટી બહેન તરત બોલી ઉઠી.

ભાઈ:- 'પણ બાને મેં જોયા જ નથી.'

બહેન:-' મમ્મીના હાથની રસોઈ જમીએ એટલે મને બા યાદ આવી જાય છે. તારો જન્મ થયો એ વખતે જ બા પ્રભુ ધામમાં ગઇ હતી. બાને મેં જોયા હતા.'

મમ્મી:-' સાચી વાત છે. રસોઈ મેં બાની પાસેથી જ શીખી હતી. રોજ સવારે એમને યાદ કરીને જ રસોઈ બનાવું છું.'

બહેન:- 'એટલે જ મને મમ્મીની રસોઈમાં બાની મમતા યાદ આવી જાય છે.'


Rate this content
Log in

Similar gujarati story from Fantasy