Kaushik Dave

Fantasy Others

1  

Kaushik Dave

Fantasy Others

ચા એટલે ચાહત

ચા એટલે ચાહત

1 min
25


 ના..ના.. તમે તકલીફ ના લો. ઘરમાં આવેલા મહેમાન બોલ્યા.

એમ કંઈ ચાલતું હોય ! એમાં કોઈ તકલીફ નથી. આ હમણાં ગઈ ને હમણાં જ બનાવીને લાવી. ત્યાં સુધી એમની સાથે વાતચીત કરો.

આવું પ્રેમથી બોલનાર એટલે ઘરની ગૃહિણી.

એક કપ ચા સંબંધ વધારે છે.

એક કપ ચા સંબંધ સુધારે છે.

એક કપ ચા દોસ્તીમાં સ્નેહ લાવે છે.

ચા અને તારી ચાહત

લાવશે દિલમાં રાહત.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy