STORYMIRROR

Kajal Henia

Drama

3  

Kajal Henia

Drama

યંત્ર માનવ

યંત્ર માનવ

1 min
358



માનવીએ મહેનત કરી યંત્રની શોધ કરી તો,

યંત્રએ માનવીને પરવશતા ભેટ ધરી,


યંત્રમાનવને છે આરામ એક જ જગ્યાએ,

ને માનવ એને સાચવવાની ખોટી વેઠ કરી,


ધરતી સુધી તો ઠીક હતું મારા ભાઈ,

યંત્રોએ હાલાકી માનવીને ગગન સુધી ઠેઠ કરી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama