STORYMIRROR

Parul Thakkar "યાદ"

Romance Others

3  

Parul Thakkar "યાદ"

Romance Others

યાદોના પલ

યાદોના પલ

1 min
461

યાદ આવી ગઈ અચાનક એની,

રાહ જોવે જાણે ચકોર ચાંદની.


છવાઈ એકલતાની કાળી ઘટા એવી,

યાદ આવી ઘણી શાયરી મરીઝની.


થયું મન લાવ હું ય ભરૂ શાહી કલમની,

લખું કહાની "યાદોના પલ" ની.


સફર કરવી છે આત્માથી પરમાત્મા સુધીની

સિડી એકાદ હુંય ચડું સ્વર્ગની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance