યાદો
યાદો


ઘરમાં બેસી ને શું કરીએ
કરીએ કંઇ કામ
ચાલો કરીયે યાદ,
જીવન થોડો સમય પાછળ
જઇને ખોલી છે બાળપણની બારી
યાદોમાં સમાયેલા છે,
ખાટી મીઠી યાદો
એ યાદો ને તાજી કરીને
પાછા ચાલો બાળપણમાં
રમવામાં તો કેવી મઝા આવતી હતી,
છૂપાઇને ચોકલેટ ખાવાની
સ્કુલમાં ચાલતી આપણી ભાગમભાગ
સ્કૂલથી છૂટીને ઘરે આપવાનો એ આનંદ
બાળપણમાં છે તો ઘણી યાદો
તમે પણ તમારું બાળપણ યાદ કરો
યાદો મળશે.