STORYMIRROR

Bharti Dave

Romance Inspirational Thriller

3  

Bharti Dave

Romance Inspirational Thriller

યાદમાં આવો તમે

યાદમાં આવો તમે

1 min
185

યાદમાં આવો તમે આવ્યાં કરો,

હેતની હેલી તમે લાવ્યાં કરો,


શોધવાને નીકળ્યો જો સુખ મળે,

આંખથી વરસે અમી આપ્યાં કરો,


જિંદગી છે સાધના સાધક બનું,

નામ જપ કરતાં મળે ફાવ્યાં કરો,


આપજો દર્શન હવે ધીરજ નથી,

પ્રેમમાં મીઠી સજા પામ્યાં કરો,


છે કઠિન તો આ ડગર પર ચાલવું,

વૃક્ષ આવી રાહમાં વાવ્યાં કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance