STORYMIRROR

Bharat Kumar Sharma

Drama

3  

Bharat Kumar Sharma

Drama

યાદ

યાદ

1 min
299

મને તમારી વાત હવે સમજાઈ,

રુલાવી ગઈ તમારી યાદોની પરછાઈ,

જીવન છે ક્ષણવાર,

જીવી લો એને પ્રેમની પંક્તિવાર,

સમય હશે તમારો,

તો પ્રેમ કરનાર મળશે હજારો,

વેદના રહી ગઈ,


તમારી લાગણી મારી જીવનસંગીની બની ગઈ,

આપ્યો મને પ્રેમ,

જીવન ક્ષીણ છે એ હતો મારો વહેમ,

સમય શીખવે છે પ્રેમની ભાષા,

તમે બન્યા છો મારી આશા,

હવે થાકયો છું તમારા વગર,

જીવન જીવવાની નથી હવે જીગર,

મને તમારી વાત હવે સમજાઈ,

પ્રેમ છે તો સંસાર છે નહીં તો છે તમારી યાદોની પરછાઈ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama