STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Others

યાદ

યાદ

1 min
341

આપ તું,

તસ્વીર તારી તાત્કાલિક, 

કહેવું એવું, મારું ક્યાં હતું, 

બેસ,તું શબ્દમાં સાકાર કરું હું, 


કવિતામાં આલેખું,

ભાવમાં ઉતારું, 

ભવોભવ પુસ્તકમાં હું તને રાખું 

આપી એક ગુલાબ,

સંબંધ એમ ક્યાં હું બાધું ? 


પ્રણય પવિત્ર રીત છે,

એની મર્યાદા હું રાખું,

આવ નહીં, કાંઈ નહિ ? 

યાદમાં તો આવ !

તને મનમાં રાખવું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama