STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

3  

"Komal Deriya"

Abstract Romance

યાદ

યાદ

1 min
205

સવાર પડી ને સાથે વરસાદ પણ લાવી,

તારી યાદમાં આજે આંખો ભરાણી,


જેવી આંખ ખોલી આજે 

તું ઊભી હતી મારી સામે આવી,


ક્ષણભર નો મને ભાસ થયો તમારો

ને પછી ફરીથી મારી આંખો ભરાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract