યાદ
યાદ


કેસૂડાંનો કોના પર ઊછળે પ્રણય જાણો છો ?
યાદોમાં કરાવે પ્રણય..
જેમ પાનખરનાં હૈયામાં પણ ઉછળે તરંગ.
જેની સાથે જોડાયું મનડું.
બેચાર પંક્તિ વાંચતા પ્રેમની...
ઝળઝળળીયા વહે યાદોમાં..
વાંચુ અંખિયોમાં પ્રીતડી
પુરાણ જાણે...
આંખોમાં આશ તમારી
કયારે આંસુ બની જાય...
દિલડે ઘુટાય યાદોમાં..
પ્રેમ માટે તરબરત થાય..
નામ સાંભળતા હૈયે
હરખ સમાય ના..
હૈયામાં યાદોનું વમળ છે.
એક નજર કરીલો ને
તમારા જેવા સાથીની જ જરુર છે..
મારા દિલડે લગાડી પ્રીત..
આગનું ફાયર એલારામ વાગે..
સાંભળ ને સાથી !
છંછેડી મુંજ દિલને..
નયન સારે દડદડ આંસુ.
મદમસ્ત આંખો..
શરાબી ભૂલ કરે...
અધરો પણ બોલાવે તમને...
ઉરમાં તમન્નાઓનું જાણે
એક ધબકતું યંત્ર છે..
જે પોકારે તને પ્રેમથી..
આવો ને સાથી..
યાદો મટી હકીકતમાં આવો ને....
હું વાટલડી જોવું.