STORYMIRROR

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

વસંત

વસંત

1 min
299

જેને મન શું દરીદ્રને શું સામંત,

પ્રેમને તો ખીલવા જોઈએ વસંત..


જે સૌ માં અલગને છે અનંત,

ઋતુઓમાં રાજા છે વસંત...


ખરેલા પાનને પણ કયાં ખરવાનો રંજ,

એ પણ આતુર છે ઝીલવા વસંત...


ધરતી પણ ઉભી દર્પણ લઈ,

માટે તો શણગારે એને વસંત...


મ્હોરી છે આંબે ને ઉભરાઈ અંતર,

અસર બધે વર્તાયી છે તારી વસંત..


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from સંદીપ ચૌધરી- અાંજણા

Similar gujarati poem from Drama