વૃત્તિ
વૃત્તિ
રામ ગયા, શામ ગયા.
રાજા ગયા, રાક્ષસ ગયા.
આહાર, વિહારમાં,
માનવ, દાનવ બની ગયા.
બધુ મારુ, દાન દેવાની
વાત ક્યાં, ઉચ્ચારું,
આવા, આચરણ ને
કેમ અપનાવું,
ધનાનંદ, દુર્યોધન રહ્યાં કે ગયાં ?
રામ ગયા, શામ ગયા.
રાજા ગયા, રાક્ષસ ગયા.
આહાર, વિહારમાં,
માનવ, દાનવ બની ગયા.
બધુ મારુ, દાન દેવાની
વાત ક્યાં, ઉચ્ચારું,
આવા, આચરણ ને
કેમ અપનાવું,
ધનાનંદ, દુર્યોધન રહ્યાં કે ગયાં ?