STORYMIRROR

Hetshri Keyur

Romance Others

3  

Hetshri Keyur

Romance Others

વર્ષાઋતુ પ્રણયની ઋતુ

વર્ષાઋતુ પ્રણયની ઋતુ

1 min
310

ઘનઘોર વાદળોથી ઘેરાયેલું આકાશ છે

વીજળીના ચમકારાથી પડી રહી એમાં રૂડી ભાત છે,


પડતા વરસાદનાં અવાજ સાથ

ગાજતા મેઘનો અવાજ છે,


ભીની માટીની સુવાસ સાથ આવે

જીવનસાથીની યાદ છે,


ઠંડા પવનની લહેરખીઓ વાય

સાથ મીઠો કોયલનો અવાજ છે,


ઘરની બહાર, બાગમાં બેસી સાથીની સાથ પ્રેમની

પળો માણવાની રાહ છે,


સાચું કહું આ વર્ષાઋતુ પ્રણયની ઋતુ છે,

આ વર્ષાઋતુ પ્રણયની ઋતુ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance