Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Vrajlal Sapovadia

Drama


3  

Vrajlal Sapovadia

Drama


વર્ષા

વર્ષા

1 min 11.6K 1 min 11.6K

થઈ અંધારી રાત દિવસે

આભલે કાળા વાદળ વસે


ધોળી ચમકતી વીજ ધસે

જોઈને જીમૂત વેંત ખસે


શીતળ જળનો ધોધ વરસે

ગંભીર ગર્જના નસે નસે


નદી નાળે લોક ફસે

ચાતક માળે નીર તરસે


વહેતે વહેણે પત્થર ઘસે

લાખો લાડકા હોડકે લસે


સુગરી માળે ગાંઠડી કસે

ખેતર ખેડુ બેઉ હસે


બીડ પૂર્યા લીલા રસે

થઈ અંધારી રાત દિવસે


મલક ભરમાં મેહ વરસે


Rate this content
Log in

More gujarati poem from Vrajlal Sapovadia

Similar gujarati poem from Drama