Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

વરસાદમાં

વરસાદમાં

1 min
209


શું વાત કરું વરસાદમાં

તારી યાદ આજે પણ આવેે છે વરસાદમાં,

પણ શું તને નથી આવતી મારી યાદ વરસાદમાં ?


તને તો એમ જ હશે, આતો હંમેશા હસતાં જ 

હોય છે વરસાદમાં !

પણ તને શું ખબર આંખો તો આજે પણ રડે છે

વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy