STORYMIRROR

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

વરસાદ

વરસાદ

1 min
372

વાદળ વગર વરસાદ વરસે નહીં,          

વિરહ વગર આ પ્રેમ તરસે નહીં,

          

દરિયા સમી ગહેરી પ્રથમ પ્રીત આ,      

તારા વગર ચોમાસુ બેસે નહીં,          


તોફાન આવે તો ભલે આવતાં,        

મઝધારથી આ નાવ વળશે નહીં,

          

છલકી જશે સાગરનું જો નીર તો,       

વરસેલું પાણી પાછું ફરશે નહીં,         


કાંઠે ઊભા મન આપણા ભીંજાશે,

આ મૃદુલ મનનો પ્રેમ ખુટશે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance