STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Thriller

3  

Aniruddhsinh Zala

Tragedy Thriller

વરસાદ વધારે વિરહ વેદના

વરસાદ વધારે વિરહ વેદના

1 min
209

વિરહ વેદના 

વધારે આ 

જુઓ 

વરસતો વરસાદ 


વિરહી મનડું 

વ્યાકુળ આ 

જુઓ 

આંખો વરસે છે આજ 


હૈયે લાગે આગ 

ભીંજે તોય 

કેવી 

હૃદયે યાદ છલકાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy