વૃક્ષોનો વલોપાત
વૃક્ષોનો વલોપાત
બહારોને ગળે ટૂંપો પ્રદૂષણે દીધો છે
ફૂલોના મુુુખે તમાચો પ્રદુષણે દીધો છે,
કેેેવા હતાં આ વૃક્ષો ! ને કેેેેવાં થઈ ગયા !
કે જાણે તેઓને જાકારો આ પ્રદુષણે દીધો છે,
વૃૃક્ષો વાવો ના અભિગમથી શું વળવાનું છે હવે,
સામે વૃક્ષોના નાશ માટે પ્રદુષણનો ફેેેલાવો તમે કર્યો છે.
