Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Tragedy

3  

Pooja Patel

Tragedy

વૃક્ષો વાવો, વરસાદ લાવો

વૃક્ષો વાવો, વરસાદ લાવો

1 min
174


લીલું જંગલ

વર્ષા લાવતું હતું

ખુશીઓ હતી


કપાયાં વૃક્ષો

ક્રૂર માનવી દ્વારા

આવ્યો દુકાળ


ઋતુચક્ર છે

અસ્ત વ્યસ્ત થયું

વર્ષા ગાયબ !


ઘર ગાયબ

પશુ પંખીના થયાં

માળા ગાયબ


ઊગતો નથી

પાક, પાન ને ઝાડ

તડકો વધે


છે બેશરમ

માણસની જનતા

ઝાડ કાપતી


બચાવે ઝાડ

તો સુધરે કંઇક

હાલત જુમે


ઉગાડે ઝાડ

બચાવે વનરવ

તો આવે વર્ષા


જશે દુકાળ

ચોતરફ ખુશાલી

ફેલાશે પછી


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy