STORYMIRROR

Nagin Shah

Tragedy Inspirational

3  

Nagin Shah

Tragedy Inspirational

વૃક્ષની વેદના

વૃક્ષની વેદના

1 min
177

લીલીછમ હરિયાળી વચ્ચે...

સૂકા ઝાડ જેવી દશા મારી થઈ છે,


 પૂછશો ના કારણ એનાં....

કેમ દશા આવી મારી થઈ છે,


તાકી હતી દયા મેં કૂહાડી પર...

ને હાથો બનતાં દશા આવી મારી થઈ છે,


શી ખબર જગતના આ સ્વભાવની...

ધરમ કરતાં દશા આવી મારી થઈ છે,


પારખી ના શક્યો લાગણીઓ સંબંધમાં..

ને બસ દશા આવી મારી થઈ છે,


 ફળ આપ્યા..ફૂલ આપ્યા ..છાંય આપી...

 તો ય દશા આવી મારી થઈ છે,


સ્વભાવ છે મારો પરોપકારનો સદા...

ભલે દશા આવી મારી થઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy