STORYMIRROR

Nagin Shah

Inspirational

3  

Nagin Shah

Inspirational

કાચ અને પથ્થર

કાચ અને પથ્થર

1 min
180

કરો ના વાર આ પથ્થરોના,

આ કાચના દિલ બારિક છે,


સહ્યા છે વાર ઘણાં અમે,

હવે તૂટવાની ઘડી નજીક છે,


નથી આ પથ્થરોને એ ખબર કે,

સંબંધ કાચ સાથે ખૂબ નજીક છે,


બન્યા હશે ભોગ આ પથ્થરો જગના,

એમાં ભૂલના પથ્થરોની કશીક છે,


દોષ શો એમાં અમારો કે દીદાર જોવા,

નજર તમે કરી જરીક છે,


જેવા હતા તેવા બતાવી દીધા અમે,

એમાં ના ભૂલ અમારી જરીક છે,


 ભલે તૂટે આ દિલ કાચના હવે,

 સંબંધ આ પથ્થરો સાથે પણ નજીક છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational