STORYMIRROR

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

વનપ્રવેશ

વનપ્રવેશ

1 min
48

વનમાં ભલે પ્રવેશ્યો છું, જંગલ સફારીની મઝા હવે જ તો લેવી છે,

કોણે કીધું કામ બધું પૂરું થયું, મસ્તી હજી પણ મારામાં ઘણી બાકી છે.


જવાબદારીઓ નિભાવી ઘણી ને હજી 

પણ થોડી નિભાવવાની બાકી છે,

અધૂરા રહેલા સ્વપ્નો ને હજી પણ એકવાર જોવાની કોશિશ ફરી પાછી કરવી છે.


ધાર્યું કેટલું થયું એની ગણતરી શું કરે ? હજી પણ ન થયું તે યાદ કરીને કરવું છે,

શોખ ભૂલાયા છે જે ભાગદોડમાં, હજી પણ એ પ્રયત્નો કરવા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational