STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

વખાણ

વખાણ

1 min
285

સપનામાં હસતું કાવ્ય એટલે આર્યા

મારી કૂખમાં ઘુઘવાટા કરતું કાવ્ય...

એ જ હાસ્ય ને એજ નખરાં કરતું ...

ગળે વળગી ને રમતું વ્હાલું કાવ્ય ...

લાગણીઓથી ભરપૂર ચહેરે મલકતું કાવ્ય...

ભાખોડિયે ભરતા ભરતાં વળી ને વખાણ સાંભળતું કાવ્ય..!

***

આપણે એના પગલાં આ સમય માંડે ડગલાં

ચાલ હવે આરામ કરીએ ભૂંસે સમય પગલાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract