STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama

વિસ્મય

વિસ્મય

1 min
297

સ્મિત પાછળ છુપાયું છે વિસ્મય

ભરીને બેઠું છે કંઈક ગૂઢ રહસ્ય,


કળી શકે તેને તો તે પોતિકાનો છે લય

પારકાથી તેની પિછાણ છે ઝાઝી દૂર,


મૂંગુ રહેતું તે સદા, હસી ન શકતું લાચાર,

દુનિયા ફરીને સ્મિત સૌને કરતું વિસ્મિત,


કયારેક ખુમારીના પાને તે અકળાઈ વળતું,

ને કદીક 'આશુ' થઈ અઢળક વરસી જાતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama